॥ શ્રી ગણેશાય નમઃ ॥
Together, with the blessings of our families
અંકિત & શીતલ
✧
અમારા શુભ લગ્નમાં આપનું હાર્દિક સ્વાગત છે.
26 NOVEMBER 2026
ગુરુવાર · ઘાટકોપર, મુંબઈ
સ્નેહભર્યું આમંત્રણ ↓A celebration, made complete by you
આપના આગમનની પ્રતીક્ષામાં
તમારા સ્નેહ અને આશીર્વાદથી અમારા આંગણાનો આનંદ બમણો થશે.

મોટી કરીને વાંચવા કંકોત્રી પર ટચ કરો
The Wedding Day
આનંદની પળો
Thursday, 26 November 2026
જાન પ્રસ્થાનનિવાસસ્થાનેથી લગ્નસ્થળે
10:00 AM
હસ્તમેળાપસાત પગલાં, એક નવી શરૂઆત
12:26 PM
સ્વરુચિ ભોજનસહપરિવાર પધારશો
12:00 – 2:30 PM
કન્યા વિદાય
4:30 PM
We look forward to welcoming you
✧
બ્રાહ્મણ સમાજ હોલ
રામજી આસર સ્કૂલની સામે,
ઘાટકોપર (પૂર્વ), મુંબઈ – ૪૦૦૦૮૬.